પ્રાથમિક અને માધ્યમિક વિભાગ

  • ગુજરાતી મધ્યમ અને Bilingual Medium(દ્વિભાષી મધ્યમ) બંનેની સુવિધા ધરાવતી શાળા.
  • Listening, Speaking, Reading, Writing(LSRW) ને પ્રાધાન્ય આપતી શિક્ષણ પદ્ધતિ.
  • Learning Outcome (અધ્યયન નિષ્પતિ) ને ધ્યાનમાં રાખી વર્ગકાર્ય, ગૃહકાર્ય અને પ્રશ્નપત્રની રચના.
  • LOTs - Lower Order Thinking Skills અને HOTs – Higher Order Thinking Skills ને Follow કરાવતા Lesson Plan દ્વારા શિક્ષણ.
  • ધોરણ 9 થી JEE અને NEET ની પૂર્વ તૈયારી રૂપ Foundation વર્ગોની સુવિધા.
  • NEP-2020 અનુસાર કોર્ડિંગ, રોબોટિક્સ અને આર્ટીફીસીયલ ઇન્ટેલીજન્સ (AI) ના વિશેષ વર્ગો દ્વારા માર્ગદર્શન.
  • Mental ability અને Financial awareness માટે ધો. 1 થી 9 સુધી વિશેષ activity based અભ્યાસક્રમ.
"જેની પાસે શ્રેષ્ઠ વિચાર હોય છે તે ક્યારેય એકલો રહી શકતો નથી."