Bilingual Medium
દ્વિભાષી માધ્યમ (Billingual Medium)
દ્વિભાષી માધ્યમ
દ્વિભાષી માધ્યમના ફાયદા
ધોરણ | શીખવવાની ભાષા | શીખવવાની પદ્ધતિ | |
---|---|---|---|
ગુજરાતી | અંગ્રેજી | ||
3 | 80 % | 20 % | શબ્દો |
4 | 60 % | 40 % | શબ્દ અને વાક્ય |
5 | 40 % | 60 % | વાક્ય અને પેરેગ્રાફ |
6 | 10 % | 90 % | પાઠયપુસ્તક |
7 | 00 % | 100 % | પાઠયપુસ્તક |
દ્વિભાષી માધ્યમ માટે દ્વિભાષી પાઠ્યપુસ્તકનો રસ્તો ખૂલ્યો
વિજ્ઞાન અને ગણિતના અધ્યયન અને અધ્યાપન માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત દ્વિભાષી પાઠયપુસ્તકો અને અધ્યયન-અધ્યાપન સામગ્રી તૈયાર કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ બંને વિષયો વિશે વિચારવા અને અભિવ્યક્ત કરવા માટે તેમની ઘરની ભાષા/માતૃભાષા અને અંગ્રેજી બંનેમાં સક્ષમ બની શકે.