Co-Curriculum
સહ-અભ્યાસક્રમ
વસિષ્ઠ વિદ્યાલયના વિશિષ્ટ પ્રયોગો એટલે સહ- અભ્યાસિકપ્રવૃત્તિઓ. જેમાં VFC, VHI,VHC, VMT, VSP જેવી વિશિષ્ટ પ્રવૃત્તિઓ છે. VFC એટલે કે 'VASISHTH FOUNDATION COURSE.' કે જેમાં ઉનાળું વેકેશન દરમિયાન માધ્યમિકના વિદ્યાર્થીઓ માટે એક્ટીવીટી બેઈઝ લર્નિગ પ્રોગ્રામ કરાવવામાં આવે છે. VHI એટલે VASISHTH HONESTY INDEX કે જેમાં પ્રમાણિકતા જેવા નીતિમૂલ્યોનું નિર્માણ કરવા માટે સ્ટેશનરી કોર્નરની રચના કરવામાં આવે છે. VHC એટલે VASISHTH HONEST CLASS કે જે અંતર્ગત વિદ્યાર્થીઓ પ્રમાણીકતાથી સુપરવિઝન વગર પરીક્ષા આપે છે. VMT એટલે VASISHTH MODEL TEST કે જેમાં ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે તેમનો આત્મવિશ્વાસ કેળવાય તે હેતુથી બોર્ડ પેટર્નથી પરીક્ષા લેવામાં આવે છે. VSP એટલે VASISHTH STUDENT PROJECT PRESENTATION વિદ્યાર્થીઓમાં વક્તૃત્વશક્તિ શક્તિ ખીલે તે બાબતે કાર્યક્રમો રચવામાં આવે છે.
પ્રાથમિક માધ્યમિક વિભાગ ગણિત વિજ્ઞાન પ્રદર્શન
સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં સફળતાને વરેલાં વિજેતાઓનું સન્માન
શ્રી વસિષ્ઠના વિશિષ્ટ પ્રયોગો
VCC (Vashishtha
Cleanest Class)
વિદ્યાર્થીઓ સ્વચ્છતાનું મહત્વ સમજે તે હેતુથી દર મહિને સ્વચ્છ વર્ગની પસંદગી
VFC Vasishtha
Foundation Cource
ઉનાળા વેકેશન દરમિયાન માધ્યમિકના વિદ્યાર્થીઓ માટે Learning Program
VMT Vasishtha
Model Test
ધો.૧૦ ના વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ કેળવાય તે હેતુથી બોર્ડ ટાઈપ મોડેલ ટેસ્ટ
VHC Vasishtha's
Honesty Class
સુપરવિઝન વગર પરીક્ષા આપતા શ્રી વસિષ્ઠના વિદ્યાર્થીઓ
VHI Vasishtha's
Honesty Index
પ્રામાણિકતા જેવાં નીતિમૂલ્યોના નિર્માણ કરવા માટે સ્ટેશનરી કોર્નર
VSP Vasishtha Student
Project Presentation
જુ. કે. જી થી બાળકોમાં વકતૃત્વકળા ખિલવવાની જડીબુટ્ટી એટલે VSP.