શ્રી વસિષ્ઠ વિદ્યાલય વિષે

શ્રી વંદનમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત

ટ્રસ્ટ

શ્રી વંદનમ્ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ,સુરત.

પ્રાથમિક વિભાગ માન્યતા ક્રમાંક

મકમ-૪/નવી/૩૪ ખપશ/માન્યતા/છ/૬ સુરત. તા. ૧૩/૦૩/૦૫

માધ્યમિક વિભાગ માન્યતા ક્રમાંક

મઉમશબ/ગ/ટે-૫/જૂન-૦૬/૨૭/૮૫૧૬/૧૯ તા.૨૭/૦૯/૦૫

ઉચ્ચતર માધ્યમિક વિભાગ (વિજ્ઞાન પ્રવાહ) માન્યતા ક્રમાંક

મઉમશબ/હ/ટે-૩/જૂન-૦૭/૪૪૫૧/૫૪ તા.૧૮/૧૦/૦૭

ઉચ્ચતર માધ્યમિક વિભાગ (વિજ્ઞાન પ્રવાહ) અંગ્રેજી માધ્યમ માન્યતા ક્રમાંક

મઉમશબ/શા. નિ/NCA/જૂન-૧૯/૬૮૩૨ તા.૦૪/૧૧/૧૯

ઉચ્ચતર માધ્યમિક વિભાગ (સામાન્ય પ્રવાહ) માન્યતા ક્રમાંક

મઉમશબ/હ/ટે-૩/જૂન-૧૦/૫૪૯૫/૯૮ તા.૦૯/૧૧/૧૦

ઈન્ડેક્ષ નંબર

એસ. એસ. સી. 68.683
એચ. એસ. સી. 18.300
એચ. એસ. સી.(અંગ્રેજી માધ્યમ) 18.770

શાળાની સ્થાપના

૧૯-૦૩-૨૦૦૬

અમારો દ્રષ્ટિકોણ

  • Dedication (પ્રતિબધ્ધતા)
  • Determination (મક્કમતા)
  • Discipline (શિસ્તતા) દ્વારા શિક્ષણમાં ભૂતકાળનો આદર, વર્તમાનનો સાક્ષાત્મક અને ભવિષ્યનું ઘડતર કરવાનો છે.

અમારો ધ્યેય

  • શ્રેષ્ઠ વ્યક્તિત્વનો વિકાસ કરવો.
  • સાંપ્રત સામાજિક ફેરફારોને ધ્યાનમાં રાખીને વૈશ્વિક નાગરિક બનાવવા.
  • વિદ્યાર્થીઓમાં માનવ મૂલ્યોનું ઘડતર કરવું.
  • જીવનમાં પરિવર્તિત ફેરફારો અને પડકારોને ઝીલતા કૌશલ્યો રજૂ કરવા.

શાળાનો પ્રકાર

ગુજરાતી મધ્યમ, કો-એજ્યુકેશન, ડે-બોર્ડિંગ સ્કૂલ, જુ. કે. જી. થી ધો.૧૨ (સાયન્સ/કોમર્સ)
અંગ્રેજી મધ્યમ (GSEB), કો-એજ્યુકેશન, ડે-બોર્ડિંગ સ્કૂલ ધો.૧૧/૧૨ (સાયન્સ)
દ્વિભાષી માધ્યમ (Bilingual Medium) -એજ્યુકેશન, ડે-બોર્ડિંગ સ્કૂલ ધો.૧ થી ૧૦

શાળાનો સમય

નર્સરી અને સિ. કે. જી. 09:15 am to 01:45 pm
ધોરણ – 1 થી 5 09:15 am to 03:30 pm
ધોરણ – 6 થી 11/12 કોમર્સ 07:30 am to 01:45 pm
ધોરણ – 11 અને 12 સાયન્સ 07:30 am to 03:30 pm
ધોરણ – 11 અને 12 સાયન્સ અંગ્રેજી માધ્યમ (GSEB) 07:30 am to 03:30 pm