Sports
રમત-ગમત
શ્રી વસિષ્ઠ વિધ્યાલયના જ્ઞાનઉદાધિમાં આચમન શા માટે?
ભણતરની સાથે સાથે બાળકોમાં સાહસ, નીડરતા, સંઘભાવના અને નેતૃત્વ શક્તિ ખીલે તે હેતુથી શાળા દ્વારા સ્પોર્ટ્સ અને એક્ટીવીટીની વિશેષ પ્રવૃત્તિઓ થાય છે. જેમાં વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને નેશનલ કક્ષાએ પોતાના ઉત્તમ પ્રદર્શન થકી શાળાને અને સુરત શહેરને ગૌરવાન્વિત કરતા રહ્યાં છે.