ઉચ્ચતર માધ્યમિક વિભાગ

  • અલગ અને આધુનિક 'HIGHER SECONDARY BLOCK'.
  • JEE, NEET, GUJ-CET ની તૈયારી માટે સમયપત્રકમાં વિશિષ્ટ આયોજન.
  • Doubt Lecture, Quiz Lecture, DPP (Daily Practice Paper), Major Test દ્વારા JEE/NEET જેવી Competitive પરીક્ષાની તૈયારી.
  • સમયાંત્તરે ROUND TEST નું પદ્ધતિસરનું આયોજન,પરિણામની SMS દ્વારા તેમજ Monthly Analysis Based Report Card દ્વારા વાલીને જાણકારી.
  • વિદ્યાર્થીઓની ખૂબ જ અંગત કાળજી તેમજ સતત વાલી સંપર્ક.
  • વિદ્યાર્થીઓની યોગ્યતા મુજબ વ્યક્તિગત કાઉન્સેલિંગ, વિવિધ સેમિનારો દ્વારા મોટિવેશન.
  • આધુનિક ટેક્નોલૉજીથી સજ્જ વર્ગખંડ.
“સ્વપ્ન એટલે પગથિયાં વિનાની સીડી અને ધ્યેય એટલે નિશ્ચિત કરેલ પગથિયાં.”
Science Podcast Episode 1 Biology
Science Podcast Episode 2 Physics
Science Podcast Episode 3 Chemistry
Science Podcast Episode 4 Maths
Science Podcast Episode 5 JEE NEET Strategy
Science Podcast Episode 6 Vasishtha Science System