ધોરણ 11/12 કોમર્સમાં Enterprise Culture

V-CEIP - કોમર્સ વિભાગ દ્વારા ધોરણ 11 નાં વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે તેઓ પોતાના પસંદગીના ક્ષેત્રમાં જઈને ભવિષ્યમાં પોતાની કારકિર્દીની ઘડવા માટે જે તે ક્ષેત્રનો પ્રત્યક્ષ અનુભવ મેળવવા 3 દિવસની ઇન્ટરશીપ કરવાનો સર્જનાત્મક પ્રયાસ કરવામાં આવ્યો છે. શાળા કક્ષાએ જ આ પ્રકારનો માહોલ બાળકોને ભવિષ્ય ઘડતરમાં ખૂબ જ ઉપયોગી નીવડશે.

  SVV - BIZ
  5AM CLUB
  BOOK REVIEW
  INDISTRIAL VISIT
  TEAM BUILDING ACTIVITY
  VICHAR SABHA
  LEADERSHIP PROGRAM
  BUSINESS PROGRAM
  ENTERPRISING
  CORPORATE EVALUTION | CASE STUDY
  BUSINESS PLANNING
  MOTIVATIONAL PROGRAM