લિટલ સ્ટાર - Nursery/ Jr. KG / Sr. KG
- અનુભૂતિ દ્વારા શિક્ષણનાં કન્સેપ્ટથી ચાલતું નર્સરી / જુ.કે.જી. / સિ.કે.જી.
- રમતાં રમતાં ભણાવતી અને ભણતાં ભણતાં રમાડતી શિક્ષણ પદ્ધતિ.
- ફાઇન મોટર સ્કીલ અને ગ્રોસ મોટર સ્કીલની આનંદદાયી પ્રવૃતિઓ દ્વારા બૌદ્ધિક, શારીરિક અને માનસિક વિકાસ.
- જુ.કે.જી./ સિ.કે.જી. થી જ કમ્પ્યૂટર સાથે મૈત્રી અને સ્પોકન ઈંગ્લીશ.
- વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવા નાના-નાના પ્રયોગોનું નિદર્શન.
- શ્રવણાનુભૂતિ, સ્વરાભૂતિ, દ્રશ્યાનુભૂતિ અને અક્ષરાનુભૂતિની વૈવિધ્યસભર પ્રવૃતિઓ દ્વારા ગુજરાતી, અંગ્રેજી અને ગણિત વિષયોનો અભ્યાસ.