શ્રી વસિષ્ઠ વિદ્યાલય

શ્રી વંદનમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત વર્ષ, 2006 માં સ્થાપના કરવામાં આવી હતી.

“એક સારા ચરિત્રનું નિર્માણ હજારો ઠોકરો ખાધા પછી જ થાય છે.”!

MANAGEMENT TEAM

શ્રી વસિષ્ઠ વિદ્યાલય

શ્રી વસિષ્ઠ વિદ્યાલયના જ્ઞાનઉદધિમાં આચમન શા માટે... ?

  • અજ્ઞાનના ‘અ’ થી જ્ઞાનના ‘જ્ઞ’સુધી પહોંચાડતી સેતુરૂપ શાળા.
  • આત્મવિશ્વાસ, આત્મસંતોષ પમાડે તેવું શિક્ષણ.
  • ધો.-1 થી જ વિદ્યાર્થીઓને HOUSE માં વહેંચીને તંદુરસ્ત સ્પર્ધાનો પ્રયાસ.
  • આંતરિક શક્તિઓનું પૂર્ણપણે પ્રગટીકરણ.
  • શહેરી વિસ્તારથી દૂર, પ્રદૂષણ મુક્ત, રમણીય અને આનંદદાયી અભ્યાસ પ્રેરક વાતાવરણ.
વધુ માહિતી માટે

અહીં માણો

ચિત્ર ગેલેરી